સવારનો હું માનવતા શોધવા નીકળ્યો તો,
મોટા મોટા malls માં ગયો, મંદિર-મસ્જીદ-ચર્ચ જઈ આવ્યો,
બધા public place પર ગયો પણ ક્યાંય મને માનવતા ના મળી
થાકીને રાત્રે ઘર તરફ આવતો હતો ત્યારે એક ગરીબ વૃદ્ધ કોઈકે
આપેલી રોટલી લઈને રોડ તરફ આવતા હતા ત્યાં તેમણે એક ભૂખ્યા બાળકને કચરાના ડબ્બામાં
ખાવાનું શોધતો જોયો અને તેની પાસે જઈને તરત જ પોતાની પાસે રહેલી રોટલી બાળકને આપી
દીધી..
આ જોઇને મને થયું મારી શોધ પૂરી થઇ.
-કેયુર દુધાત
No comments:
Post a Comment