મિત્ર નથી બની શકતો,
મિત્ર બનવા ચાહું છુ
જિંદગીની ક્ષણે ક્ષણને,
દિલથી માણવા માંગું છુ
બીજાને ખુશ કરવા,
ખુશમિજાજી બનવા માંગું છુ
અંતરની વેદનાને,
શાંતિથી સાંભળવા માંગું છુ
વરસાદની મોસમમાં,
દિલને ભીંજવવા માંગું છુ
પ્રકૃતિના રહસ્યની,
ગહેરાઈમાં ઉતરવા માંગું છુ
હમસફરના સંગાથમાં,
જિંદગી જીતવા માંગું છુ
મિત્ર નથી બની શકતો,
મિત્ર બનવા ચાહું છુ
-કેયુર દુધાત
મિત્ર બનવા ચાહું છુ
જિંદગીની ક્ષણે ક્ષણને,
દિલથી માણવા માંગું છુ
બીજાને ખુશ કરવા,
ખુશમિજાજી બનવા માંગું છુ
અંતરની વેદનાને,
શાંતિથી સાંભળવા માંગું છુ
વરસાદની મોસમમાં,
દિલને ભીંજવવા માંગું છુ
પ્રકૃતિના રહસ્યની,
ગહેરાઈમાં ઉતરવા માંગું છુ
હમસફરના સંગાથમાં,
જિંદગી જીતવા માંગું છુ
મિત્ર નથી બની શકતો,
મિત્ર બનવા ચાહું છુ
-કેયુર દુધાત
No comments:
Post a Comment