Saturday, 1 August 2015

Happy Friendship Day

મિત્રતા
જીવનનો અમુલ્ય સંબંધ છે મિત્રતા
મૃત્યુ સુધીનો સંગાથ છે મિત્રતા
મત-ભેદને ભૂંસી નાખતો રેત પરથી,
હુંફનો તોફાની દરિયો છે મિત્રતા
વાત વાતમાં રંગ બદલતો રહેતો
જીવન ભર નો સંગ છે મિત્રતા
લાગણીથી જોડાયેલો ભાઈબંધ છે
તાર વગરનું જોડાણ છે મિત્રતા

 -Keyur Dudhat

No comments:

Post a Comment