દર્દથી ભરેલી જીંદગીમાં, યાદ તારી આવતી હતી
રાત્રે જોયેલા સપના માં, વાત તારી ભુલાતી હતી
એ વાત જમાના માં ,સાચી માનતી હતી
સત્ય થી છુપાઈ દુઃખમાં, બીમારી તારી ફેલાતી હતી
જીવનના આ રહસ્ય માં, સમજણ તારી સમજાતી હતી
સમજણ પાકી કરવામાં, હયાતી તારી મિટાતી હતી
સમય ગયો વિચારવામાં, કિંમત તારી ઘટતી હતી-કેયુર દુધાત
By Keyur Dudhat |
No comments:
Post a Comment